581+ BEST Attitude Shayari in Gujarati | Gujarati Attitude Shayari, Status

BEST Attitude Shayari in Gujarati | Gujarati Attitude Shayari, Status: તમને અહીં 651+ હૃદય સ્પર્શી ગુગુજરાતી attitude શાયરી. અમે તમામ attitude શાયરી ગુજરાતી અને અંગ્રેજી બંને સ્ક્રિપ્ટમાં પોસ્ટ કરી છે, ખાસ Attitude Status in Gujarati માટે. તમે આ ગુજરાતી શાયરીઓને સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ તરીકે શેર કરી શકો છો. 

attitude shayari in gujarati, Gujarati Attitude Status, Shayari and Quotes, Latest Attitude Shayari gujarati | વલણ શાયરી ગુજરાતી, GUJARATI ATTITUDE STATUS, ગુજરાતી સ્ટેટ્સ | Top Attitude Status in Gujarati, boy attitude shayari gujarati, Top Gujarati Attitude Shayari Whatsapp Status

BEST Attitude Shayari in Gujarati 2025

gujarati shayari attitude
 gujarati attitude shayari

નફરતના બજારમાં જીવવાની મજા જ અલગ છે સાહેબ.

લોકો રડાવાનું બંધ નથી કરતા, અમે હસવાનું બંધ નથી કરતા.


નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ

જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય


જો બકા, તારો એટીટ્યુડ અમને ના બતાવ, 

અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે


મને શોધવાની કોશિશ તું ના કર્યા કર

કેમકે તે રસ્તો બદલી નાખ્યો છે

અને મેં તો મંઝિલ જ બદલી નાખી છે


હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી

જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ


મને હરાવીને મારો જીવ લઇ જા એ મંજુર છે મને,

પણ દગો કરનારને હું બીજો મોકો નથી આપતો


ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, 

સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત


હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,

ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ


ઘણા લોકોએ કહ્યું

તું બહુ બદલાઈ ગયો છે

મેં પણ હસીને કહ્યું

દુનિયાના હિસાબથી જીવવાનું છોડી દીધું છે


જો તારે દૂર જવું હોય, તો શોકથી જા.

બસ એટલું યાદ રાખજે કે પાછા 

વળી જોવાની આદત મારી પણ નથી.

 Gujarati Attitude Shayari, Status  

attitude shayari gujarati
 attitude gujarati shayari

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી, 

પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ, પણ રેવુ કટમા, જીવવુ તો વટમા


દીકરી અને ગાય દોરે ત્યાં જાય

પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય


આપણાં તો સિક્કા ન હોય, આપણા તો એક્કા જ હોય,

સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા ફફડે


મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,

કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો


શુ લખું હું મારી જિંદગી વિષે દોસ્તો, 

ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા.


સમય માણસોને બદલતો નથી, 

સમય લોકોનો અસલી ચહેરો ઉજાગર કરે છે


હૃદય મોટું રાખશો ને સાહેબ

તો ઓળખાણ આપો આપ મોટી થશે


હું સારો છું તો સારો જ રહેવા દો,

જો તે ખરાબ થઈ જઇશ, 

તો સહન કરવાની ક્ષમતા ઓકાત નથી તારામાં


ત્યાં માત્ર એક જ વસ્તુ છે 

જે સ્વપ્નને પ્રાપ્ત 

કરવાનું અશક્ય બનાવે છે. 

નિષ્ફળતાનો ડર


મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,

વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,

પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

Gujarati Shayari Attitude: ગુજરાતી attitude શાયરી

attitude gujarati shayari
 attitude shayari in gujarati
  

બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના ચાલે,

અમુક ઓળખાણ પોતાના નામ ની પણ હોવી જોઈએ


નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ

બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય


ક્યારેય હાર ન માનો, ક્યારેય શરણાગતિ ન આપો, 

જાનવર સ્થિતિમાં જાઓ, ઉભા થાઓ અને તેને પૂર્ણ કરો..


પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, 

બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત


બાદશાહની ગલીમાં આવી, તેનું સરનામું ના પૂછશો

ગુલામોના નમેલા માથા આપોઆપ રસ્તો બતાવે છે.


ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ ,

સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.


હું ખરાબ નથી સાહેબ

બસ તમને સારો નથી લાગતો


બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે,

અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી જોઈએ.


પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,

બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલ

 

અમારા થી નારાજ વિચારી ને થાજો સાહેબ કેમ કે,

 હવે અમેમનાવવાનું મૂકી દીધું છે

Attitude Shayari Gujarati: SAD Gujarati Shayari Attitude 

gujarati shayari attitude
Attitude Status in Gujarati

“સર્જન” માં કશું ખોટું નથી સિવાય કે 

તેઆપણી “દ્રષ્ટિ” માં હોય!


દિલનો ખરાબ નથી હું સાહેબ બસ 

શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું


એણે કહ્યું કે ‘તારા જેવા બહુ જોયા’

સાચુ જ છે ને બ્રાન્ડની કોપીઓ તો થાય જ ને


તે જગ્યાએ હંમેશા મૌન રહો,

જ્યાં બે કોડીના લોકો તેમના 

સ્ટેટસના ગુણગાન ગાય છે.


માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,

પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી


તમારા દ્વેષીઓ સાથે દલીલ ન કરો, 

તમારી સફળતાથી તેમને મારી નાખો અને

તમારા સ્મિતથી તેમને દફનાવી દો


પોતાનું સાંભળું છું

એટલે આજે પણ અડીખમ છું,

બીજાનું સાંભળ્યું હોત તો

ક્યારનો તૂટી ગયો હોત


ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.

પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે

ભાઈ હજુ મારકેટ મા જ છે


આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી

પણ સાહેબ

અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય

એમાં અમારો શુ વાંક


આપણો મૂડ હંમેશ માટે જે નક્કી કરે છે 

તે આપણું વર્તન છે, અન્યની ખુશામત નથી


હું બધું જ જાણું છું પણ ચુપ છું, 

કોઈ પોતાના મતલબ માટે કેટલી હદ વટાવે એ જોવ છું

 Attitude Gujarati Shayari: વટ શાયરી ગુજરાતી 

Gujarati Attitude Status, Quotes and Shayari
Best Attitude Status In Gujarati 

સાહેબ લોહીમાં ઝનુંન

તો આજે પણ ખાનદાની છે

દુનિયા અમારા શોખની નહીં

પણ એટીટ્યુડ ની દિવાની છે


ઈચ્છા ભલે નાની હોય તો પણ

પણ તેને પુરી કરવા માટે દિલ જિદ્દી હોવું જોઈએ


જેમ જેમ પ્રશ્નની ફિલસૂફી વધે છે તેમ તેમ 

તમને નફરત કરનારા દુશ્મનોની સંખ્યા પણ વધતી જાય છે


હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી

જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ


જો ભૂલ હોય તો સો વાર નમી લેવું,

બાકી ગમે તેટલી મોટી તોપ હોય, લડી લેવું


જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો

કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો


ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ 

સાહેબ કે સિક્કા હજી આપડા જ પડે છે.


પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું,

બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત


હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે, 

ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં


તોફાન સારું હોય તો

હુડકીઓ પણ ડૂબી જાય છે

અને જો અભિમાન જાજુ હોય તો

હસ્તીઓ પણ ડૂબી જાય છે..


ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,

અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે

You May Also Like✨❤️👇

Attitude Shayari in Gujarati: ગુજરાતી સ્ટેટ્સ 

Gujarati Attitude Status, Shayari and Quotes
Latest Attitude Shayari gujarati 

મતત કોશિશ કરો અમારા જેવા બનવાની

સિંહો પેદા થાય છે, બનાવી નથી શકાતા.


સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો,

કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે,

આકાશમાં બેસવાની જગા નથી હોતી


સમય તને બતાવશે કે 

કેટલા કીમતી હતા અમે


મને માફ કરી દેજે

કારણ કે હવે હું તને

માફ નહીં કરી શકું


તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો

કે તમે મારું ઉખાડી પણ શું શકશો


હું તને બ્લોક નહીં કરું, 

પણ હું તને એ જરૂર દેખાડીશ કે 

તે શું ગુમાવ્યું છે


લાઇફમાં કંઈક એવા બની જાવ કે

સામેવાળા રીસાતા પહેલા

વિચારે કે આ તો મનાવવા નહીં આવે.


તું જીદ છે આ દિલની, નહીં તો આ આંખોએ

તો કેટલાય હસીન ચહેરા જોયા છે.


મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,

કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો


અમારાથી નારાજ થવું હોય તો સો વાર વિચાર કરજો,

કેમકે હવે અમે મનાવવાનું મૂકી દીધું છે


તારૂ જેટલુ અભીમાન છે

એટલુ તો ખાલી મારૂ માન છે વ્હાલા


અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,

જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

LOVE Attitude Shayari Gujarati: વલણ શાયરી ગુજરાતી

gujarati shayari attitude
 gujarati attitude shayari

જતા હોય એને જવા દો,

કેમકે સાંધા કરેલા વાયર માં

ક્યારે ભડાકા થાય એનું નક્કી ના હોય..


શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો, 

જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ


મૂછે વટ, ને કેડે કટારી,

જામ હાથમાં, ને કલેજે ખુમારી,

વચન વિવેકી, પૂરો ટેકી,

મોત ભલે આવે હો બાપુ,

પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.


અમારી આદત ખરાબ નથી,

બસ શોખ ઊંચા છે,

નહિતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,

કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય


જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો

કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો


કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો,

પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો


મને મારી લાગણીઓ રોકી રાખે છે

બાકી રમત રમતા તો મને પણ આવડે છે


તું અમારી બરાબરી શું કરીશ પગલી;

અમે તો NEWS પણ DJ મા સાંભળીએ છીએ


અમારા જેવા ભોળા છોકરાઓએ જો 

દાદાગીરી શરુ કરી દીધી તો, 

આ સુંદર છોકરીઓને કોણ સાચવશે.


માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી, 

પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી


અમે થોડીવાર ચૂપ રહ્યા, શું રહયા,

બાળકો શોર મચાવા લાગ્યા

 Top Gujarati Attitude Shayari Whatsapp Status

attitude gujarati shayari
attitude shayari gujarati

તકલીફ હોય તો સામે થી કહેજો વહાલા

જો પાચલ થી ઘા કર્યા તો

તકલીફ બમણી થઇ જશે


હું જે કાંઈ બોલું તેની માટે હું જવાબદાર છું,

પણ તમે તે કેવું સમજો છો તેની માટે નહીં


કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો

આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ


ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,

અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે


મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી

પણ મારા વિશ્વાસનું પરિણામ છે


ગુલામી કરીએ તો

માં બાપ ની કરીયે વાલા

બાકી દુનિયા માટે તો

કાલેય કિંગ હતા અને

આજે પણ કિંગ છીએ


વલણ એ એક નાની વસ્તુ છે 

જે મોટો ફરક પાડે છે


સંગત જ બદલી નાખો સાહેબ;

અમારો સ્વભાવ બદલવો શક્ય નથી.


સ્પર્ધક કોણ છે તે ભૂલી જાઓ, 

તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને યાદ

 રાખો કે તમારી સાથે કોણ છે.


વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો,

બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે


આટલું Attitude ન બતાવો, પગલી,

મારા ફોનની બેટરી પણ તમારા કરતા વધુ હોટ છે.


વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,

બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે

 Attitude Status In Gujarati With Image

attitude shayari in gujarati
attitude shayari in gujarati

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.

બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી


હું બધું જ જાણું છું પણ ચુપ છું,

કોઈ પોતાના મતલબ માટે

કેટલી હદ વટાવે એ જોવ છું


નથી ”પૈસા” કે નથી ”ડોલર”, પણ, 

તમારા જેવા મિત્રો ના પ્રતાપે, ઊંચો છે કોલર


કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો

આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ


સમય સમયની વાત છે વાલા

આજે તારો છે તો ઉડી લે;

કાલે મારો આવશે તો ઉડાડી નાખીશ.


જરાક માથાભારે પણ થવું પડે છે અહીં સાહેબ,

નહીં તો આ દુનિયા માથે ચડી ને નાચે એવી


મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, 

વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ, 

પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.


આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે,

 જિંદગીનો ચાલતીજ રેહવાની


મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે,

મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી


દુશ્મનો તો સામે આવવાથી પણ ડરતા હતા,

અને એ પાગલ દીલ સાથે રમીને ચાલી ગઇ.


મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે

મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી.


મારા શબ્દો એટલા ઊંડાણ થી ના વાંચશો સાહેબ,

કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો


અમે દુનિયાથી અલગ નથી,

અમારી તો દુનિયા જ અલગ છે.


હું તને બ્લોક નહીં કરું,

પણ હું તને એ જરૂર દેખાડીશ

કે તે શું ગુમાવ્યું છે


નમી જઈએ અમે ઓકાતથી વધારે 

સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે

You May Also Like✨❤️👇

Boy Attitude Shayari Gujarati: વટ શાયરી ગુજરાતી

attitude shayari gujarati
gujarati attitude shayari

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા

પણ દેખાડો કરવો એ અમારી આદત નથી


અમે તો સાગર છીએ, મૌન જ રહીએ.

જરા ઉશ્કેરાઈ જઈશ તો શહેર ડૂબી જશે..


લાગુ પડે એને વટ થી 

આપડું રાખશો તો તમારું રહેશે, 

બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે


નખરા તો સાધારણ છોકરીયું ના 

હોય સાહેબ બાકી સિંહણ ના 

તો કાયમ તોફાન જ હોય!


મુખે મોતીડા ઝરે,

હૈયે હંસલા હોય,

બાકી બક્તા તો બકરા ફરે,

હાવજડા તો મૌન જ હોય


વીધી સાથે વેર ના થાય

અને જીવન આખું ઝેર ના થાય

મારું બોલેલું છાપેલો કાગળ છે

એમાં ફેરફાર ના થાય


ના કરો મારાથી પ્રેમ,

આગ છું હું,

રાખ થઇ જશો તમે


લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે

બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી


સારા બનીને અમે જોયુ છે

કારણ વગર બઘુ ખોયુ છે

તમે નસીબ ની વાત કરો છો

મે તો મહેનત નુ પણ જતા જોયુ છે


મારી સાથે વાત કરવી હોય તો દિલથી કરજે,

કેમકે ‘ટાઇમપાસ’ તો હું ‘સેલ્ફી’ લઈને પણ કરી લઉં છું


કુછ ઇસલિએ ભી ખામોશ રહતી હૂં કિ,

જબ બોલતી હૂં તો ધજિયાં ઉડા દેતી હૂં


કોઈએ પૂછ્યું કોના માટે લખો છો,

મેં કહ્યું જે સમજે એના માટે


અત્યારે તો બંધ બાજીમાં જ ચાલીએ છીએ અમે

હવે જોવાનું એ છે કે ઉપરવાળો બાજીમાં એક્કો આપે છે કે જોકર


તું મને ખાલી બદનામ કરી શકે છો,

બાકી બરબાદ તો હું તને કરવાનો છું


તેરા ઇગો તો દો દીન કી કહાની હે

બટ મેરી અકકડ તો મેરી ખાનદાની હૈ

 ગુજરાતી સ્ટેટ્સ | Top Attitude Status in Gujarati 

gujarati shayari attitude
Attitude Status in Gujarati

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો, 

બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે


જેટલા લોકો આગથી નથી બળતા,

એટલે તો અમારી સ્ટાઇલથી બળી જાય છે


ઉંમર ની સાથે વિરોધીઓ વધે

તો સમજી લેવુ સાહેબ કે

સિક્કા હજી આપડા જ પડે છે


દર્દ કી ભી અપની એક અદા હૈ,

યે તો સહને વાલો પર હી ફફિદા હૈ


આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,

કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.


જરા ધીરે ચાલ ઓ સમય

હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે


બધા નિયમો બદલાઈ જશે,

વાત જો અમારા વટની આવશે તો..


તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો કે 

તમે મારું ઉખાડી પણ શું શકશો


શબ્દોથી જ રાજ કરું છું લોકોના દિલો પર,

હું એ બાદશાહ છું જે લશ્કર નથી રાખતો


સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો,

કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે,

આકાશમાં બેસવાની જગા નથી હોતી


કયો હમ ભરોસા કરે ગૈરો પર

જબકિ હમે ચલના હૈ અપને પૈરો પર


મારો લુક પણ કોઇ રાજકુમારથી કમ નથી

બસ અમે અટીટયુડ નથી બતાવતા


હું એવાને કઇ જ નહિ સમજતો,

જેવો પોતાને કૈઇક ઓર જ સમજે છે..


જીવવું જ હોય તો એવી રીતે

જીવો કે, બાપને પણ એવું

લાગે કે મેં એક સિંહને પાળ્યો છે


મને મારી લાગણીઓ રોકી રાખે છે, 

બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે!

 GUJARATI ATTITUDE STATUS: ગુજરાતી Attitude શાયરી

Best Attitude Status In Gujarati
Gujarati Attitude Status, Quotes and Shayari

પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,

બાકી વાંદરીનું નક્કી નહીં, 

ગમે ત્યારે ગુલાટી મારે


નજર ને નીચોવીને અંતરે ઉતાર્યા છે,

કોઈ પાડેલો ફોટો નથી કે ડીલીટ કરું!!


મૈને કબ કહા કીમત સમજો તુમ મેરી

હમે બિકના હી હોતા તો યુ તન્હા ન હોતે


જે આંખોથી નઝર છુપાવો છો,

તેજ આંખોથી શોધતાં રહી જશો પછી..


ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે 

તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ!


અમે કોણ છીએ શું કરીએ

છીએ અને શું કરી શકશું,

આ બધું જ તમને સમય

આવશે ત્યારે ખબર પડશે 


કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો,

પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો


અમારી આદત ખરાબ નથી,

બસ શોખ ઊંચા છે,

નહિતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,

કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય


ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા

પણ દેખાડો કરવો એ અમારી આદત નથી


પાવર બાપાના રૂપિયાનો નહી,

પાવર તો પોતાની પાવલીનો કરાય..


મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા,

 બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે!


તારૂ જેટલુ અભીમાન છે

એટલુ તો ખાલી મારૂ માન છે પગલી..

 

જેણે જે કેહવું જોય એ કહી દેજો

અમારું કંઈ નથી જવાનું, આતો

સમય-સમયની વાત છે,

અને એ બધાનો આવે છે


માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,

પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી


નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ

બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય!

Latest Attitude Shayari gujarati | વલણ શાયરી ગુજરાતી

Gujarati Attitude Status, Shayari and Quotes
 Latest Attitude Shayari gujarati
 કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,

તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા..


શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે,

જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ..


યાદ રાખો, તમારી વર્તમાન પરિસ્થિતિ 

એ તમારું અંતિમ મુકામ નથી


કોઈ અમારાં જેવું મળે તો અમને

પણ કહેજો અમે પોતે આવીશું

એમને સલામ કરવા માટે


આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી સાહેબ,

પણ પર્સનાલિટી જોઇને લોકો બળી જાય એમાં અમારો શુ વાંક!


આદત તો છે મારી ફુલો ના જેવી,

તોડે એને પણ ખુશબુની સજા દેવી


સુધરી હૈ તો બસ મેરી આદત વરના મેરે શૌક

વો તો આજ ભી તેરી ઓકાત સે ઉંચે હૈ


હું પૈસા નો હિસાબ નથી રાખતો,

પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.


જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,

કાં તો જીતે છે કાં તો શીખે છે..


નસીબના તુફાનથી મારું કંઇ જ નથી

બગડવાનું, કેમ કે હું કિસ્મત પર નહીં

પણ ખુદ પર ભરોસો કરું છું


માજા આવે તો વાત કરવાની

બાકી બ્લોક નું ઓપ્શન

આપ્યું જ છે 


મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા ,

પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.


પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું,

બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી!


વાકેફ તો રાવણ પણ હતો તેના અંજામથી

પરંતુ જીંદ હતી એની પોતાના અંદાજમાં જીવવાની


બધી છોકરીઓ ફિક્કી લાગે છે ત્યારે,

ચણીયા ચોળી માં તું -એન્ટ્રી મારે છે જ્યારે

You May Also Like✨❤️👇

 Gujarati Attitude Status, Shayari and Quotes

gujarati shayari attitude
 gujarati attitude shayari

નામ​ એવુ હોવુ જોઇએ વાલા કે દુશ્મન

પણ કહે,હા એને કોણ ન ઓળખે


લોકો લાખોમાં એક હોય છે,

પણ હું તો કરોડોમાં એક છું


નફરત તો કરીએ છીએ,

પણ પ્રેમ પણ કરીએ છીએ..


હું બધું જ જાણું છું પણ ચુપ છું,

કોઈ પોતાના મતલબ માટે

કેટલી હદ વટાવે એ જોવ છું


કમજોર સમજવાની ભૂલ ના

કરવી વ્હાલા,બસ બને ત્યાં સુધી

પ્રેમથી પતાવવામાં માનીએ છીએ!


દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , 

લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.


ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,

અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે


મારા શબ્દોમાં આગ પણ છે અને હુફ પણ છે

નક્કી તમારે કરવાનું છે દાઝવું છે કે ઠરવું છે.


મને સમજાવવા માટે,

તારે સમજદાર હોવું જરૂરી છે..


પ્રેમ નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, 

કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , 

અને નુકસાની મા “દિલ” બળે


આદત તો મેં

અંધારામાં ચમકવાની પાડી છે,

બાકી સવારના અજવાળામાં

તો બધા ચમકતા હોય છે


કોઈકની જિંદગી નો પાસવર્ડ

બનવું ખુબ સહેલું છે,

પણ કોઈની જિંદગીનું વોલપેપર

બનવું ખુબ અઘરું છે.

 Gujarati Attitude Status, Quotes and Shayari

Best Attitude Status In Gujarati
Gujarati Attitude Status, Quotes and Shayari

એકલા ચાલવાનું મન થાય તો ડરવું

નહીં સાહેબ કેમ કે એ સમસ્યા,

શિખર અને સિંહાસન પર

વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે


પોતાના માં-બાપ ની ગુલામી કરતો માણસ,

આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય છે!


જેની નઝર માં હું સારો નથી … I think 

તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ


મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_

વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.


તું મારી સાથે નઈ તો કોઈ

Problem નઈ, પણ સિંહ રડે

તારા માટે એટલી તારી ઓકાત નઈ.


જીવન માં જ્યાં તમારી કદર હોય

ત્યાં જ લાગણી વરસાવ જો,

બાકી વેરાન રણમાં વરસાદ

ની કોઈ કિંમત નથી હોતી14


બ્લોક કરીને બાળકો જેવી

રમત અમે નથી રમતા,

અમે તો સીધા દિલ

માંથી જ કાઢી નાખીએ.


હું જેવી છું ને એવી જ મને રહેવાદો 

સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો


કેટલી ખુશીથી બંધ કરી દીધું તે_

મારી જોડે વાત કરવાનું,_

જેમ કે વર્ષોથી હું તો તારા ઊપર બોજ હોવ.


હમ અપના Attitude તો

વક્ત આને પર દિખાએંગે,

શહર તું ખરીદ ઉસ પર

રાજ કરકે હમ દિખાએંગે


હિંમત થી હારજો પણ ક્યારેય

હિંમત ના હારતા, કેમકે ચક્રવ્યૂહ

રચવા વાળા આપણા જ હોય છે


તમારામાં સંચાલનની આવડત જોઇએ, 

બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ


જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,

હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે


કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો,

પંચાત તો આખું ગામ કરે જ છે. ऐटिटूड शायरी इन gujarati, Attitude Status In Gujarati With Image, attitude shayari in gujarati, Gujarati Attitude Status, Shayari and Quotes, Latest Attitude Shayari gujarati | વલણ શાયરી ગુજરાતી, GUJARATI ATTITUDE STATUS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.